સૅક્ટર-૨૧ ખાતે ૧૬ શિક્ષકોને ફર્સ્ટ એઈડની તાલીમ

સૅક્ટર-૨૧ ખાતે ૧૬ શિક્ષકોને ફર્સ્ટ એઈડની તાલીમ
Spread the love

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જિલ્લા શાખા દ્વારા સ્માર્ટ કિડ્‌સ, સૅક્ટર-૨૧ ખાતે ૧૬ શિક્ષકોને ફર્સ્ટ એઈડની તાલીમ આપવામાં આવી હતી. ટ્રેનર જિજ્ઞેશ વસંત રાવલ દ્વારા આ તાલીમ આપવામાં આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!