અરવલ્લી – મેઘરજ, મોટી મોયડી, પટેલઢૂંઢા, લીંભોઇ, અદાપુર ગામડાઓમાં વરસાદ
Post Views:
371
પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
- અરવલ્લી જિલ્લામાં ધીમીધારે વરસાદનું આગમન
- મેઘરજ,મોટી મોયડી,પટેલઢૂંઢા,લીંભોઇ,અદાપુર ગામડાઓમાં વરસાદ
- જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાનું આગમન
- મગફળી,કપાસ,બાજરીના પાકને થશે ફાયદો