ભરૂચ નગરપાલિકા ખાતે પત્રિકા વિતરણ દ્વારા સદસ્ય નોંધણી કાર્યક્રમ Admin July 30, 2019 Gujarat Spread the love Post Views: 448 સંગઠન પવઁ અંતગઁત ભરૂચ નગરપાલિકા ખાતે પત્રિકા વિતરણ દ્વારા સદસ્ય નોંધણી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સંગઠન આગેવાનશ્રીઓ,શહેર પ્રમુખશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી તથા નગરપાલિકા સભ્યોશ્રીઓ ઉપસ્થિત રહ્યા.