Post Views:
370
જે.એમ.પી ગોપાલક વિદ્યા સંકુલમાં તા. ૩૧/૦૭/૨૦૧૯ ના રોજ નાગરિક સરક્ષણ ઓફિસમાંથી આવેલ સાહેબશ્રી અંજના નિમાવત, ઉત્કર્ષ ગુપ્તા, રાધિકા તિવારી એ બાળકોને સિવિલ ડિફેન્સ, કુદરતી આપત્તિ, આકસ્મિક આપત્તિ વિશે બાળકોને અને શિક્ષકોને તાલીમ આપી અને બાળકોને મોક ડ્રિલ કરવામા આવી હતી.
