સાઉથ સુપરસ્ટાર વિજયનાં મોતની અફવા ફેલાતા ચાહકોમાં ભારે રોષ

ચેન્નાઈ,
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Âટ્વટર એવી જગ્યા છે, જ્યાં કોઈ પણ હૈશટેગ વાઈરલ થવામાં વાર નથી લાગતી. સાઉથના સુપર સ્ટાર વિજયને લઈને એક હૈશટેગ ચલાવવામાં આવ્યું અને તે થોડી મિનીટોમાં Âટ્વટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું. સાઉથ સુપરસ્ટાર કરવા લાગ્યો. સાઉથ સુપરસ્ટાર વિજયના મોતના ખોટા સમાચાર ફેલાઈ ગયા, જેના બાદ ટ્રોલર્સ અને ફેન્સની વચ્ચે ડિજીટલ વોર ચાલી રહી છે.
વાઈરલ સમાચાર મુજબ, Âટ્વટર પર ઈંઆરઆઈપીએક્ટરવિજયથી એક હૈશટેગ ચલાવવામાં આવ્યું, જે થોડી જ મિનીટો પર ટ્રેન્ડ કરવા લાગ્યું. જેમ એક્ટરના ફેન્સે આ જાયું તેમનો ગુસ્સો વિજયના હેટર્સ તરીકે નીકળ્યો. વિજયના નિધનના સમાચાર ખંડન કરતા એક ફેનએ લખ્યું કે, એક્ટર બિલકુલ એકદમ હેલ્ધી અને ફીટ છે. ઈંઆરઆઈપીએક્ટરવિજયના હૈશટેગથી અત્યાર સુધી ૫૦ હજારથી વધુ Âટ્વટ કરવામાં આવ્યા છે. તો પરેશાન લોકો પૂછી રહ્યા છે કે, આ કોણ છે જે Âટ્વટર પર ટ્રેન્ડ કરી રÌšં છે. હૈશટેગને બંધ કરો.