ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા નેતૃત્વ દિવસ અને વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી Admin August 4, 2019 Gujarat Spread the love Post Views: 720 મહિલા નેતૃત્વ દિવસ અને વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી જેમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા હાજર રહી નર્સિંગ ની વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું.