Post Views:
611
બનાસકાંઠાના ખેડૂતો માટે સૌથી મોટી આનંદની પળ આવી છે.નર્મદા ડેમ ઓવરફલો થતા તેનું પાણી પાઇપલાઇન દ્વારા ખેડૂતોની વર્ષોથી જે માંગણી હતી તે મુજબ દાંતીવાડા ડેમમાં નાખતા બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ સહિત ખેડૂતોએ નર્મદા નીરનાં વધામણાં કર્યા હતા.