અમદાવાદના દિનદયાળ હોલ ખાતે જન જગૃતિ ટ્રસ્ટ દ્વારા માનવ સેવાના ભેખધારી જસુબાપુ સહિતના સેવારતીઓનું ગદગદિત કરતું બહુમાન સેવાની સુવાસ પુષ્પોની માફક મહેકે છે શ્રી લટુરિયા હનુમાનજી આશ્રમ હિપાવડલીના મહંત શ્રી જસુબાપુની પ્રેરણાથી ચાલતી માનવ સેવા એજ માધવ સેવા સાવરકુંડલા મહુવા ગારીયાધાર જેસર સહિત અનેકો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ૨૩ પ્રકાર ની લેબોટરી નેત્રયજ્ઞ આરોગ્ય કેમ્પો રક્તદાન જેવી આરોગ્યલક્ષી પ્રવૃત્તિ વર્ષોની નિરંતર સેવાની સુવાસથી અમદાવાદ ખાતે ધનરાશી રોકડ પુરસ્કારથી ગુજરાત રાજ્યના ગૌરવંતા પદ્ય શ્રી કુમારપાળ દેસાઈ ગુજરાત રાજ્ય ના x ડી જી ખડવાવાલા સહિત અનેકો મહાનુભવોના હસ્તે ગૌરવ પૂર્ણ સન્માન કરાયું જાગૃત જન એવોર્ડ થી પુરસ્કૃત જસુબાપુ સહિત સ્વંયમ સેવકો ની સેવા ની સરાહના સાથે ભવ્ય બહુમાન કરાયું.