માલપુર ડામોરના મુવાડા ગામે 150 વીઘાના ગૌચરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
- માલપુર તાલુકામાં ગૌચર માં દબાણ દૂર કરવાની કાર્યવાહી
- માલપુર તાલુકામાં અણિયોર પાસેના ડામોર ના મુવાડા ગામે ગૌચર માં દબાણ
- 150 વીઘા ના ગૌચર માં મકાનો અને ખેતરો પર કરાયું હતું દબાણ
- 150 વીઘાના ગૌચર માં દબાણ દૂર કરવાની કાર્યવાહી
- 8 પાકા મકાનો તોડી પડાયા
- જિલ્લા ની પોલીસ નો મોટો કાફલો તૈનાત
- ગ્રામપંચાયત અને તાલુકા પંચાયત ના અધિકારીઓની હાજરીમાં દબાણ દૂર કરાયા