અમરેલીના વડિયા જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી

અમરેલીના વડિયા જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી
Spread the love

લોકોએ અબીલ ગુલાલ તિલક કરી ખુશાલી વ્યક્ત કરી. મુસ્લિમ સમાજ ના લોકો એ સરપંચ તેમજ વિસ્વહિન્દુ પરિસદ ના તેમજ ચેમ્બર ઓફ કોમર્શ ના પ્રમુખ ને સાલ તેમજ હાર તોરા કરી શુભેચ્છા ઓ પાઠવી..

આ શોભાયાત્રા હવેલી થી નીકળી મેળા માં સંપન્ન થશે. આ તકે લતીફભાઈ બાલાપરિયા એ એક મુસ્લિમ હોવા છતાં નંદલાલા કૃષ્ણ ની જીવનલીલા વિસ્તાર થી જણાવી હતી. આ ઉપરાંત મુસ્લિમ સમુદાય અને હિન્દૂ પરિવારો દરેક તહેવારો ભાઈ ચારા થી ઉજવાય છે અને એકતા ના દર્શન જોવા મળે છે. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર ખાતે દરેક ભાવિક ભક્તો લાલા ને હિંડોરે હીંચવવા નો લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

રિપોર્ટર રસિક વેગડા

મોટીકુકાવાવ

 

 

Admin

Admin

9909969099
Right Click Disabled!