અંબાજી મંદિર ભાદરવી મહા મેળો બીજો દિવસ

અમિત પટેલ, અંબાજી
આજે ત્રણ લાખ 15 હજાર 415 ભક્તોએ માતાજીના દર્શન કર્યા, આજે 54 હજાર 771 ભક્તોયે ભોજન કર્યું, આજે 5 લાખ 72 હજાર 750 ભક્તો યે પ્રસાદ લીધો, આજે 81 લાખ 70 હજાર 900 રૂપિયા ની આવક અંબાજી મંદિર ને થઈ, આજે 10 ગ્રામ સોના ની આવક થઇ, આજે 1 લાખ 11 હજાર 540 લોકો યે મુસાફરી કરી, આજે 2375 બસ ની ટ્રીપ થઈ, આજે 1 લાખ 5 હજાર એસ એમ એસ મોકલાયા, આજે ઉડન ખટોલા મા 6934 લોકો યે મુસાફરી કરી, આજે 292 લોકો યે ધજા રોહણ કરી, આજે વિના મૂલ્યે મુસાફરી 11 હજાર 123 લોકો યે મુસાફરી કરી. આમ આજે 2 દિવસ મા 5 લાખ 89 હજાર 891 લોકો યે માતાજી ના દર્શન કર્યા, બે દિવસ મા અંબાજી મંદિર ને 1 કરોડ 42 લાખ 91 હજાર 726 રૂપિયા ની આવક થઇ.