કીચન ગાર્ડનમાં વૃક્ષારોપણ સહિત પોષણ માહ અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

વલસાડ,
રાજ્ય સરકાર દ્વારા સપ્ટેોમ્બજર માસને પોષણ માહ તરીકે ઉજવવાનું નિયત કરાયું છે. પોષણના સંદેશ સાથે ગ્રામ્ય કક્ષાએ દરેક ઘર સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે. ત્યાબરે વલસાડ જિલ્લાની આંગણવાડીઓમાં બનાવાયેલા કીચનગાર્ડનમાં વૃક્ષારોપણ કરવા સહિત પોષણનો સંદેશો વહેતો કરવા માટે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. કુપોષણ નિવારણ માટે માતા-પિતા તેમના બાળકોને પોષણયુક્તત આહાર આપવા તેમજ સ્વયચ્છાતા જાળવણી માટે સૌને સહયોગ આપવા હાકલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા આઇ.સી.ડી.એસ., આંગણવાડી કાર્યકર, હેલ્પમર, મુખ્ય્ સેવિકા, સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારી તેમજ જિલ્લાના અન્યા વિભાગના શાખા અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.