યાત્રાધામ અંબાજીમાં જીઓ અને BSNLનું નેટવર્ક ખોરવાતા અંબાજી ગામમાં પડી ભારે તકલીફ

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી અંબાજી એ ગુજરાત નું નહીં પર વિશ્વના સુપ્રસિદ્ધ ધામ તરીકે ગણના થાય છે ત્યારે આ ધામમાં બે દિવસથી જીઓ અને બીએસએનએલનાં નેટવર્ક એ મારી ગુટલી અંબાજી ધામમાં બે દિવસ થી જીઓ અને બીએસએનએલ નેટવર્ક ખોરવાયું જ્યારે હાલમાં નેટ પેક હોય કે કોલિંગનાં પેક હોય જાણે ભાવ આસમાને પહોંચ્યા છે અને કંપની પોતાનો ફાયદો દેખી રહી છે.
અંબાજીમાં નેટવર્ક ખોરવાતા કેટલા રૂપિયાનો ફાયદો આ કંપનીને મળેલ છે તે શું ગ્રાહકોને પાછું વળતર આપશે કે પછી કેમ છેલ્લા બે દિવસે નેટવર્ક ખોરવાતા અંબાજી ગામમાં નેટથી ચાલતી અમુક પ્રક્રિયામાં પડી ભારે તકલીફ જ્યારે અંબાજી ગામ માં લાખો માઇભક્તો દર્શન કરવા આવતા હોય છે ત્યારે આ ધામમાં જીયો અને બીએસએનએલનું નેટવર્ક ખોરવાતા અંબાજી આવતા દર્શનાર્થીઓ ની દુઃખની લાગણી અનુભવી રહ્યાં છે.
જ્યારે જીઓ હોય કે બીએસએનએલ કંપનીએ પોતાના લાખો રૂપિયા નાં ફાયદા માટે કોલીંગ હોય કે નેટ પેક બને ના ભાવ આસમાને ચડાવી દીધા છે ત્યારે આ બે દિવસ નેટ અને કોલિંગ બંધ રાખતા કંપનીને થયેલો ફાયદો અને પ્રજાને થયેલું નુકસાન પ્રજાને નુકસાનનું વળતર પાછું મળશે ખરું પ્રજાને થયેલું નુકસાન જે બે દિવસ નેટ બંધ રહ્યું છે તે કંપની પ્રજાને વળતર અપાશે કે પછી કેમ અંબાજી ધામમાં jio નેટવર્ક ખોરવાતા એક બીજા જોડે સંર્પક કરવો હોય તો પણ બહુ ભારે પડી ગયું છે આ બે દિવસ નેટ બંધ રહેતા અંબાજી માં અમુક ATM ની સેવાઓ પણ ખોરવાઈ…
અમિત પટેલ (અંબાજી)