જામનગર પોલીસ સ્ટેશન ના પ્રોહિબીશન ગુનામાં નાસતો ફરતો આરોપીને પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન

રાજકોટ
સુચના અન્વયે તા. 10.1.2020 ના રોજ જામનગર પોલીસ સ્ટેશન બી.ડિવિઝન પ્રોહી. કલમ. 116બી 81 ના કામે નીચે મુજબના નાસતો ફરતો આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
સંજય ભીખાભાઈ શીયાર. જાતે. આહિર ઉ.30 રહે. બેકબોન રેસીડન્ટસી માધાપર ચોકડી પાસે જામનગર રોડ રાજકોટ.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.ભટૃ તથા એમ.બી.જેબલીયા તથા સંતોષભાઈ મોરી તથા રાહુલભાઈ વ્યાસ તથા વનરાજભાઈ લાવડીયા તથા કનુભાઈ બસીયા તથા દિગ્વિજયસિંહ ગોહિલ તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ગોપાલભાઈ પાટીલ.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)