પ્રોહી.ગુનામાં નાસતો ફરતો આરોપી પકડી પાડતી ભક્તિનગર પોલીસ સ્ટેશન

રાજકોટ
સુચના અન્વયે તા. 13.1.2020 ના રોજ લાલશાહિથી દશૉવેલ તેમજ ચાલુ તપાસમાં પકડવાના બાકી આરોપીઓને ભક્તિનગર પોલીસ સ્ટેશન. પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ગઢવી તથા પી.બી.જેબલીયા તથા ડી.સ્ટાફના કર્મચારીઓ વિસ્તારમાં કોમ્બીગ નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ પી.બી.જેબલીયા તથા વિક્રમભાઈ ગમારા ને મળેલી બાતમીના આધારે પ્રોહી કલમ. 65ઈ.116બી.81 મુજબના કામમાં નાસતો ફરતો લાલશાહિથી દશૉવેલ આરોપી ને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
ચેતન પોપટભાઈ પટેલ. ઉ.24 રહે. પીપડીયા હોલ મેઈન રોડ ટેલીફોન એક્સચેન્જ સામે રાજકોટ.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ગઢવી તથા પી.બી.જેબલીયા તથા રણજીતસિંહ પઢારિયા તથા વિક્રમભાઈ ગમારા તથા મહેનદ્રસિંહ ડોડીયા તથા વાલજીભાઈ જાડા તથા ભાવેશભાઇ મકવાણા તથા મયુરસિંહ પરમાર તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા રવિરાજભાઈ પટગીર તથા મનિશભાઈ શીરોડીયા તથા વિશાલભાઈ બસીયા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)