રાજકોટ તાલુકા પોલીસ મોટામવા તથા વાવડી પોલીસ ચોકી, નચૅરીંગ સ્ટ્રીટ ચિલ્ડૃન પ્રોજેક્ટના ઉદઘાટન સમારંભ

રાજકોટ,
સુચના મુજબ તા. 15.1.2020 ના રોજ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી. મોટામવા પોલીસ ચોકી તથા વાવડી પોલીસ ચોકી તથા નચૅરીંગ સ્ટ્રીટ ચિલ્ડૃન પ્રોજેક્ટ. નવા 150 ફૂટ રિંગ રોડ પાટીદાર ચોક ખાતે ઉદઘાટન સમારંભ યોજાયો હતો. રાજકોટ પોલીસ કમિશનર સાહેબ શ્રી મનોજ અગ્રવાલ ઉદઘાટન કરેલ હોય. આ પ્રસંગે પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રવિ મોહન સૈની સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે. એસ. ગેડમ સાહેબ તથા ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા તથા કોપોરેટરશ્રી તથા સરપંચશ્રી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ લોકહિત માટે નચૅરીંગ સ્ટ્રીટ ચિલ્ડૃન પ્રોજેક્ટના મિનલબા જાડેજા તથા તેમની ટીમે જરૂરી સહયોગથી નચૅરીંગ સ્ટ્રીટ ચિલ્ડૃન પ્રોજેક્ટનુ ઉદઘાટન કરવામાં આવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)