પત્રકાર એકતા સંગઠન ઝોન-૭નું અધિવેશન ૧૯/૧/૨૦૨૦ના રોજ વડોદરા સર્કિટ હાઉસ ખાતે યોજાશે

પ્રદેશ હોદ્દેદારો અને ઝોન પ્રભરીઓ સહિત અસંખ્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહી આપશે માર્ગદર્શન
પત્રકાર એકતા સંગઠનની પ્રથમ મીટીંગ ગાંધીનગર ખાતે યોજાઇ ત્યારથી સતત જોન અધિવેશનનો યોજાઇ રહ્યા છે… એકબીજાથી ચડિયાતા અધિવેશનનો જ પત્રકારો સંગઠિત થઈ રહ્યા હોવાનો પુરાવો આપે છે. આગામી ૧૯/૧/૨૦૨૦ ને રવિવારે બપોરે ૨/૦૦ થી ૫/૦૦ સુધી વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓનાં પત્રકાર ભાઈ/બહેનો, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના તમામ પત્રકારોને આ અધિવેશનમા ખાસ હાજર રહી.. પોતાના સજેશન, સમસ્યાઓ માટેની ચર્ચામાં ભાગ લેવા જાહેર આમંત્રણ છે.
ગુજરાત ના તમામ જિલ્લા અને તાલુકાઓની કારોબારી સાથેનુ એક માત્ર વિશાળ સંગઠન સાકાર થઈ રહ્યું છે… નાના – મોટાના ભેદભાવ ભૂલી, ગ્રુપ, જૂથ કે નાના મોટા મતભેદો ભૂલી સમગ્ર ગુજરાત ના પત્રકારો એક જ માળાના મણકા બનાવવાના આ ભગીરથ યજ્ઞના સાક્ષી બનવા… તેમજ સંપૂર્ણ લોકશાહી પ્રણાલી સાથે તમામ જિલ્લા ના સંગઠન ની રચના પણ સર્વાનુમતે…
દેશ કે રાજ્ય ૨૧ મી સદી તરફ પ્રગતિ કરી રહ્યા છે,ત્યારે પત્રકારો ને ૧૮ મી સદી તરફ ધકેલવા નો પ્રયાસ થઇ રહ્યો છે. ૨૫ વર્ષ પહેલાં પત્રકારો ને સરકારી લાભો મળતા હતા તે છીનવાઈ રહ્યા છે. સમગ્ર દેશમાં સૌથી વધુ ખરાબ હાલત પત્રકારોની ગુજરાત મા છે.આં સત્ય જાણીએ છીએ છતાં ચૂપ છીએ.. આવો આપણે સૌ સાથે મળી,સંગઠિત બની, આપણી સમસ્યાઓ ના ઉકેલ ના પ્રયાણ કરીએ..ગુજરાત મા બની રહેલું સૌથી મોટું સંગઠન એટલે એક માત્ર “પત્રકાર એકતા સંગઠન” આપણે સૌ પત્રકારો આં આમંત્રણ સંદેશ ના વાહક બનીએ, એક બીજા પત્રકારો ને આં સંદેશો ફોરવર્ડ કરીએ..
આં સંદેશો ઝોનમા સમાવિષ્ઠ જિલ્લા ,તાલુકા અને ગામડાનાં પત્રકારો સુધી પહોંચાડવા સહકાર આપવા સૌ પત્રકારો, મિત્રોને વિનંતી…
ચારેય જિલ્લા સંગઠનની રચના સર્વાનુમતે અધિવેશનમા જ થશે..
લી..
લાભુભાઈ કાત્રોડીયા- પ્રમુખ
પત્રકાર એકતા સંગઠન – ગુજરાત
મો..૯૪૨૬૫ ૩૪૮૭૪
સલીમભાઈ બાવાણી- સંયોજક
પત્રકાર એકતા સંગઠન – ગુજરાત
મો.. ૯૩૭૬૪ ૦૪૦૪૦
ગૌરાંગ પંડ્યા – ગાંધીનગર
પત્રકાર એકતા સંગઠન – ગુજરાત
મો.. ૯૯૦૯૯ ૬૯૦૯૯
પ્રદીપસિંહ સરવૈયા – પ્રભારી (ઝોન-૭)
મો.. ૯૪૨૬૮ ૫૧૪૧૫
નિલેશકુમાર પાઠક – સહપ્રભારી
મો.. ૯૫૭૪૭ ૪૭૪૫૮
ઈકબાલભાઈ લુહાર – કોર્ડીનેટર
મો.. ૯૯૧૩૦ ૪૬૭૩૬
ફિરોજભાઇ શેખ – કોર્ડીનેટર
મો.. ૯૭૨૩૨ ૭૧૬૦૦
જાકીરભાઈ દીવાન – કોર્ડીનેટર
મો.. ૯૮૨૪૩ ૪૨૧૬૫
ઈકબાલભાઈ – સાવલી
મો.. ૯૯૧૩૦ ૪૬૭૩૬
છત્રસિહજી – દેડીયા પાડા
મો.. ૯૪૨૭૮ ૭૪૮૪૫
હનીફભાઇ પટાલા – કરજણ
મો.. ૭૦૧૬૧ ૯૧૯૦૮
નીશારભાઈ – વડોદરા
મો.. ૯૯૦૪૬ ૮૮૩૩૫
હાફિજભાઈ લુહાર -છોટાઉદેપુર
મો.. ૯૮૭૯૪ ૮૧૪૮૦
સંદીપભાઈ દેવાશ્રય – કોર્ડીનેટર
મો.. ૯૮૯૮૯ ૯૮૮૫૨
ઇમરાનભાઈ ખાલિદ – દાહોદ
મો.. ૯૯૭૮૪ ૦૩૧૧૩