ઇંગ્લીશ દારૂની બોટલો સાથે બે ઇસમોને પકડી પાડતી ભક્તિનગર પોલીસ સ્ટેશન

રાજકોટ,
ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અધિકારીઓ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર મહેનદ્રસિંહ ડોડીયા તથા ભાવેશભાઇ મકવાણા તથા રવિરાજભાઈ પટગીરને મળેલી હકીકત બાતમીના આધારે જંગલેશ્વર મેઈન રોડ એકતા સોસાયટી શેરીનં.5 ખાતેથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો પકડી પાડવામાં આવેલ છે.
આરોપી
- અજુન સાગરભાઈ ગોર. જાતે. ખારવા ઉ.28 રહે. જંગલેશ્વર મેઈન રોડ એકતા સોસાયટી શેરીનં.5 રાજકોટ.
- રૂષીરાજ અશોકસિંહ સરવૈયા. જાતે. દરબાર ઉ.21 રહે. રેલનગર મેઈન રોડ અપૅણપાકૅ શેરી. 2 રાજકોટ.
મુદામાલ
ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો કુલ. 72 કિ. 36.000 નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ગઢવી તથા પી.બી.જેબલીયા તથા મહેનદ્રસિંહ ડોડીયા તથા રણજીતસિંહ પઢારિયા તથા વિક્રમભાઈ ગમારા તથા રવિરાજભાઈ પટગીર તથા ભાવેશભાઇ મકવાણા તથા વાલજીભાઈ જાડા તથા મયુરસિંહ પરમાર તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા મનિશભાઈ શીરોડીયા તથા હિતેશભાઈ અગ્રાવત.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)