કુંવરપરા ગામે ગ્રામ પંચાયતમાં સરકાર દ્વારા છેલ્લા 2 મહિનાથી સ્વરોજગાર માટે તાલીમ કેમ્પ

કુંવરપરા ગામે ગ્રામ પંચાયતમાં સરકાર દ્વારા છેલ્લા 2 મહિનાથી સ્વરોજગાર માટે તાલીમ કેમ્પ
Spread the love

કુંવરપરા ગામે ગ્રામ પંચાયતમાં સરકાર દ્વારા છેલ્લા 2 મહિનાથી સ્વરોજગાર માટે દરેક સમાજની મહીલાઓ પોતાના પગભર થાય અને પોતાના પરિવાર ને આથૅીક રીતે પોતાના ઘરની જરૂરીયાતો પુરી કરી શકે તેવી મહીલાઓને સરકાર દ્વારા સીવણકલાસમાં અલગ અલગ ગામની 50 મહીલાઓ એ કુંવરપરા ગ્રામ પંચાયતમાં ઓએનજીસી દ્વારા એ તાલીમ અપાઈ હતી. તેમ જ તેની પરીક્ષા પણ લેવાઈ હતી. આ પ્રસંગે કુંવરપુરા ગામના સરપંચ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ તમામ બહેનોને સરકાર તરફથી 59 જેટલા સીવણ ક્લાસ ના મશીનો પણ વિતરણ કરવામાં આવશે ગામની મહિલાઓ ની તાલીમ મેળવી પોતે પગભર થાય અને ઘરખર્ચ અને અન્ય ખર્ચ કરી ઘરની આર્થિક જવાબદારી સારી રીતે ઉપાડી શકે તે માટે આ તાલીમ ગામની મહિલાઓ માટે ઉપયોગી પુરવાર થશે તેમ જણાવ્યું હતું.

રીપોર્ટ : દીપક જગતાપ,  રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!