સગીરવયની યુવતીના અપહરણ તેમજ બળાત્કારના ગુનામાં પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

સગીરવયની યુવતીના અપહરણ તેમજ બળાત્કારના ગુનામાં પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ
Spread the love

ગાંધીગ્રામ પોલીસે ભોગબનનાર યુવતી અને આરોપી ને પકડવાની સુચના આપેલ હોય. જે અંગે ભોગબનનાર મળી આવતા તેઓની પ્રાથમિક પુછપરછ કરતા આરોપીએ પોતાની સાથે આજથી આશરે 5 મહિના પહેલા રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ 3 વખત શરીર સંબંધ બાધેલ હોય. તેમજ આરોપી પોતાને જુનાગઢ ખાતે લઈ ગયેલ હોય. તેવી હકીકત જાણવેલ. I.P.C. કલમ 366.376 તથા જાતિય ગુનાઓમાં આરોપીને અટક કરવામાં આવેલ છે તથા આરોપીની રિમાન્ડ મંજુર કરી હાલ પુછપરછ ચાલુ છે.

આરોપી

મયુર કમલેશભાઈ સાવલીયા. જાતે.પટેલ ઉ.24 રહે. માલીયાસણ ગામ રાજકોટ.

કામગીરી કરનાર અધીકારીઓ

પોલીસ ઈન્સપેક્ટર આર. એસ. ઠાકર તથા એમ.વિ.રબારી તથા બી. જી. ડાંગર તથા હરેશભાઇ તથા હરપાલસિંહ જાડેજા તથા જેનતિગીરી ગોસ્વામી તથા મહિપાલસિંહ ઝાલા તથા પુષ્પરાજસિંહ તથા નિમૅળસિંહ ઝાલા તથા મુકેશભાઈ ડાંગર.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!