જૂનાગઢ જિલ્લાના ભેસાણના સૌરાષ્ટ્ર જ્ઞાનપીઢ બરવાળા શૈક્ષણિક સંકુલમાં ગણતંત્રની વિશેષ ઉજવણી

ભેસાણની શૌરાષ્ટ્ર જ્ઞાનપીઢ શૈક્ષણિક સંકુલમાં 26, મિ જાન્યુવારી એટલે રાષ્ટ્રીય ઉત્સવ માં વિધાર્થી દ્વારા ધ્વજવંના શાંસ્કૃતિક, રંગારંગ કાર્યક્રમમાં સેનાના જવાનોની શહાદતને સલામ કરતું સરફરોસ નાટક ભજવ્યું તેમજ દેશભક્તિ વિસયક સઁસ્કૃત, હિન્દી, અંગ્રેજીમાં વક્તવ્ય અને ધુમ્મર નૃત્ય, રાસ, એકાંકીય અભિનય જેવા રાષ્ટ્રીય કાર્યક્રમ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. શૌરાષ્ટ્ર જ્ઞાન પીઢ શૈક્ષણિક સંકુલ ખાતે આઝાદી મળ્યાના 71 વર્ષ પૂર્ણ થતા 26 મિ જાન્યુવારી ગણતંત્ર પર્વના દિવસે 450થી વધારે વિધાર્થીઓ અને 700 થી વધારે વાલીઓ તેમજ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી હંસરાજભાઈ ગોંડલીયા પ્રિન્સિપાલ ભુવા સાહેબ સરપંચ ભુપત ભાયાની કોલેજના પ્રોફેસરો તાલુકાભરના અગ્રણીઓ ગણતંત્ર દિવસમાં ભાગ લીધો હતો.
રિપોર્ટ : મહેશ કથીરિયા (ભેસાણ)