રાજુલામાં મારામારી : 1 નું ખુન

- રાજુલા શહેરમાં એક ખૂન
- રાજુલા શહેરમાં ઘાંચી વિસ્તારમાં કુટુંબ કુટુંબમાં બોલાચાલી થતા છોડી વડે હુમલો
- મારામારી થતાં એકનું મોત એક ગંભીર
- શહેરમાં સમાચાર વાયુવેગે પ્રસરતા મુસ્લિમ સમાજ ઘાંચી સમાજ ના ટોળે ટોળા એકત્રિત
- ખૂન ના સમાચાર પોલીસને મળતા રાજુલા પોલીસ તેમજ પીઆઈ ઝાલા તુરંત દોડી આવ્યા
- ઘટના કઈ બાબતે બની છે તે રહસ્ય અકબંધ
- ઇજા પામનાર અલફાજ ભાઈ ઇનુસ ભાઈ ઉંમર વર્ષ ૨૦
- મૃત્યુ પામનાર ઇરફાનભાઇ ઇનુસ ભાઈ ઉંમર વર્ષ ૨૨
- આ ઘટના ધરની ધરની હોવાનું ચર્ચાય રહ્યું છે
યોગેશ કાનાબાર (રાજુલા)