લીંબડી તાલુકા પંચાયતમા પ્રમુખની થઈ વરણી : ભાજપ ફરી સતામાં

- લીંબડી તાલુકા પંચાયતમા પ્રમુખની થઈ વરણી
- લીંબડી તાલુકા પંચાયત ફરી ભાજપ સતામાં
- પહેલાપ્રમુખના રાજીનામા બાદ પ્રમુખ પદ માટે ચૂંટણીના ફોર્મ ભરાયા હતા
- તાલુકા પ્રમુખની ચૂંટણીમાં બિનહરીફમાં હેતલબા દિલીપસિંહ પરમાર પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતાં
- હેતલબા પરમારની પ્રમુખ પદે ફટાકડા ફોડી વરણી કરવામાં આવી
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)