નાનામોવા સકૅલ પાસેથી એક ઈસમને છરી સાથે પકડી પાડતી રાજકોટ પોલીસ

રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેક્ટર જે. વી. ધોળા તથા એન. કે. રાજપુરોહિત તથા ડી.સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન નાનામોવા સકૅલ પાસેથી એક ઈસમને સંકાસપદ હાલતમાં જણાતા. તેનુ નામ પુછી પોકેટ કોપ એપ માં ચેક કરતા પોતે અગાવ પણ છરીના કેશોમાં પકડાયેલ હોય. જે અંગે આરોપીને ચેક કરતા તેના નેફામાંથી છરી મળી આવતા ધોરણસરની કાયૅવાહી કરવામાં આવેલ છે.
આરોપી
પરેશ ખેતાભાઈ મકવાણા. જાતે.અનુ-જાતિ ઉ.૨૧ રહે. નાનામોવા સકૅલ R.M.C. કવાર્ટર બ્લોક નં. ૭ રાજકોટ.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર જે.વી.ધોળા તથા એન.કે.રાજપુરોહિત તથા હષેદસિંહ ચુડાસમા તથા અરજણભાઈ આડેદરા તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા ભગીરથસિંહ ઝાલા તથા ચંદ્રાજસિંહ રાણા તથા રાજવીરસિંહ જાડેજા તથા વિક્રમભાઈ લોખીલ તથા મહેશભાઇ સેગલિયા તથા દિપલબેન ચૌહાણ.
રિપોર્ટ : દિલીપ પરમાર(રાજકોટ)