રાજકોટ મહેશ્વરી સોસાયટીમાંથી જુગાર રમતા 9 ઈસમોને પકડી પાડતી ભક્તિનગર પોલીસ

પ્રોહી.જુગારની પ્રવૃત્તિઓ નાસતો નાબુદ કરવા ભક્તિનગર ડી. સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર ભાવેશભાઇ મકવાણાને મળેલી બાતમીના આધારે મહેશ્વરી સોસાયટી મેઈન રોડ ૪૦ ફુટ રોડ રહેણાંક મકાનમાંથી ૩ પતીનો જુગાર રમતા નવ ઈસમોને પકડી પાડવામાં આવેલ છે.
આરોપીઓ
- જાહિદાબેન મહેબુબભાઈ ચૌહાણ. ઉ.૪૩ રહે. મહેશ્વરી સોસાયટી રાજકોટ
- નિલેશભાઈ જબરદાન કુંદડા. ઉ.૩૩ રહે. શિવધામ સોસાયટી રાજકોટ
- હિતેન્દ્રભાઈ બાબુભાઈ ચનીયારા. ઉ.૪૭ રહે. ગોકુલનગર રાજકોટ
- ઉસ્માનભાઈ હારૂનભાઈ ગોગદા. ઉ.૩૦ રહે. જંગલેશ્વર રાજકોટ
- રાહુલભાઈ જેનતીભાઈ મકવાણા. ઉ.૨૬ રહે. આંબેડકરનગર રાજકોટ
- વિજયભાઈ કરશનભાઈ રાઠોડ. ઉ.૪૦ રહે. આંબેડકરનગર રાજકોટ
- રવિભાઈ મુળજીભાઈ મકવાણા. ઉ.૨૫ રહે. મહાત્માગાંધી સોસાયટી રાજકોટ
- બટુકભાઇ બાબુભાઈ જાફડા. ઉ.૩૦ રહે. નવલનગર રાજકોટ
- વાલજીભાઈ ભલાભાઈ ગોહેલ. ઉ.૪૭ રહે. આંબેડકરનગર રાજકોટ
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ગઢવી તથા આર.એન.સાંકડીયા તથા વિક્રમભાઈ ગમારા તથા મહેનદ્રસિંહ ડોડીયા તથા ભાવેશભાઇ મકવાણા તથા રવિરાજભાઈ પટગીર તથા મનિશભાઈ શીરોડીયા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા વિશાલભાઈ બસીયા તથા હિતેશભાઈ અગ્રાવત તથા રાજેશભાઈ ગઢવી તથા દક્ષાબેન ગુજરાતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)