સુરેન્દ્રનગરના રાજમાર્ગ ઉપર આવેલી આંગડિયા પેઢીમાં લૂંટ

- સુરેન્દ્રનગર ભર બપોરે લુટ
- સુરેન્દ્રનગરના રાજમાર્ગ ઉપર આવેલી આંગડિયા પેઢીમાં લૂંટ
- લાખો રૂપિયા ની લુંટ થઈ તેની આસકાં સેવાઇ રહી છે
- ત્રણ લુટારુ એ આંગડીયા કર્મીને માર માર્યો
- ઇજાગ્રસ્ત આંગડીયા કર્મીને હોસ્પિટલ ખસેડાયો
- માધવ મગન આંગડીયા પેઢીમાં લૂંટ
- લૂંટથી પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચી
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)