સાવરકુંડલા : જાન લઈને જતા ટ્રેકટરે મારી પલટી, એક મહિલાનું મોત

સાવરકુંડલા : જાન લઈને જતા ટ્રેકટરે મારી પલટી, એક મહિલાનું મોત
Spread the love
  • જાનૈયા ઈજાગ્રસ્ત
  • ચીખલીથી ઘાડલા ટ્રેકટરમાં જાન જતી વખતે સર્જાયેલા ભમ્મર ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં 8 જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા.

સાવરકુંડલા

હાલ રાજ્યમાં લગ્ન સીઝન ચાલી રહી છે. આજે પણ સૌરાષ્ટ્રના ઘણા ગામડામાં ટ્રેકટર દ્વારા જાન જતી જોવા મળે છે. સાવરકુંડલાના વિજપડી-ઘાડલા વચ્ચે જાનમાં જતું ટ્રેકટર પલટી મારી ગયુ. ચીખલીથી ઘાડલા ટ્રેકટરમાં જાન જતી વખતે સર્જાયેલા ભમ્મર ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં 8 જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 45 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 108 વડે ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજુલા ખસેડવામાં આવ્યા હતા. જાનમાં જતી મહિલાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો વધૂ તપાસ પોલીસે સરૂ કરેલ છે

યોગેશ કાનાબાર (રાજુલા)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!