કેફી પ્રવાહી પીધેલી હાલતમાં મોટરસાયકલ સાથે એક ઈસમને પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન સાધુવાસવાણી રોડ ઉપરથી મોટરસાયકલના ચાલકને નશાયુકત હાલતમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપી
વિવેક દિલીપભાઈ પરમાર. અનુ-જાતિ ઉ.૨૪ રહે. સાધુવાસવાણી રોડ કિષ્નાપાકૅ શેરી.૧ રાજકોટ.
મુદામાલ
મોટરસાયકલ નં.GJ.03.JD ૩૮૭૨. કિ.૩૦.૦૦૦
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર તથા બી.જી.ડાંગર તથા મહિપાલસિંહ જાડેજા તથા અનિષભાઈ કુરેશી તથા સંજયભાઇ મેતા તથા રવિભાઈ ગઢવી તથા દિપકભાઇ ચૌહાણ.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)