ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ આયોજિત સાતમો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં આશિષ પાઠવતા શિવકુંજ આશ્રમના સીતારામબાપુ

- ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ આયોજિત સાતમો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ૫૧ નવદંપતી ઓ ને સીતારામબાપુ શિવકુંજ આશ્રમ ના આદર્શ દાંપત્ય જીવન ના આશિષ શીલ ચારિત્ર્ય સંસ્કાર ના ઉમદા આચરણ અંગે સીતારામબાપુ ની શીખ
ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ આયોજિત સાતમા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ૫૧ નવદંપતી ઓ ને આદર્શ દાંપત્ય જીવન ના આશિષ આપતા શિવકુંજ સીતારામબાપુ સપ્તપદી ની મહતા દર્શાવતું મનનીય માર્ગદર્શન ૫૧ નવદંપતી ઓ ને કરિયાવર ની ભેટ ૧૦૦થી વધુ વસ્તુ ઓ આપનાર ઉદારદિલ દાતા ઓ નું ભવ્ય સન્માન કરાયું ભુરખિયા પ્રાથમિક શાળા ની વિદ્યાર્થીની ઓ દ્વારા રાષ્ટ્રીય અભિયાનો અંગે પોસ્ટર બેનર કટ આઉટ સાથે કતારબદ્ધ રીતે ધ્યાનાકર્ષક જન જાગૃતિ સાથે અપીલ સ્વચ્છતા પર્યાવરણ બેટી બચાવો ની શીખ આપતા અનેકો મહાનુભવો અગ્રણી ઓ ની ઉપસ્થિતિ જોવા મળી.
હજારો ની માનવ મેદની માટે મંદિર ટ્રસ્ટ મહાપ્રસાદ ઉતારા બેઠક સહિત ની અદભુત વ્યવસ્થા ઓ કરાય હતી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ ખડે પગે ભુરખિયા જય ભવાની સેના સહિત સ્થાનિક સંગઠનો દ્વારા શિસ્ત બદ્ધ રીતે સ્વંયમ સેવકો એ સેવા ઓ આપી ભવ્ય સમૂહ લગ્નોત્સવ ને દીપાવી દીધો હતો સામાજિક સંવાદિતા ઉભી કરતા ભવ્ય સમૂહ લગ્નોત્સવ માં ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા થતી સામાજિક પ્રવૃત્તિ ઓ ની સરાહના કરતા અનેકો વક્તા ઓ અગ્રણી ઓ સાતમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા