જાહેરમાં ધોડી પાસાનો જુગાર રમતા ઈસમોને પકડી પાડતી “બી” ડિવિઝન પોલીસ

જાહેરમાં ધોડી પાસાનો જુગાર રમતા ઈસમોને પકડી પાડતી “બી” ડિવિઝન પોલીસ
Spread the love

બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર એમ.એફ.ડામોર તથા વિરમભાઈ ધગલ તથા હેમેનદ્રભાઈ વાધીયા નાઓને ખાનગીરાહે મળેલી હકીકત બાતમીના આધારે ભગવતીપરા આજીનંદીના કાઠે જાહેરમાં ધોડીપાસાનો જુગાર રમતા ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી

મિલન ચંદ્રકાન્તભાઈ ધામેચા. જાતે.દરજી ઉ.૪૧ રહે. સોમનાથ શેરી.૪ કોઠારીયા રોડ રાજકોટ.
મહેનદ્રભાઈ વલ્લભભાઈ ગોહેલ. જાતે.દરજી ઉ.૪૫ રહે. ગાંધીગ્રામ શેરી. ૭ રાજકોટ.

મુદામાલ

રોકડ રકમ. ૨૭.૨૫૦ નો મુદામાલ કબજે કરેલ છે.

કામગીરી કરનાર અધીકારીઓ

પોલીસ ઈન્સપેક્ટર વિ.જે.ફનાડિસ તથા એમ.એફ.ડામોર તથા વિરમભાઈ ધગલ તથા મનોજભાઈ મકવાણા તથા અજયભાઈ બસીયા તથા મહેશભાઇ ચાવડા તથા હરપાલસિંહ જાડેજા તથા હેમેનદ્રભાઈ વાધીયા.

 

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!