રાજકોટ શહેર નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ LCB

રાજકોટ શહેર નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ LCB
Spread the love

રાજકોટ ગ્રામ્ય પોલીસ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગેની ડ્રાઈવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય. જે સુચના મુજબ મળેલી હકીકત બાતમીના આધારે શાપર વેરાવળ ખાતેથી પડધરી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી. કલમ. ૬૫.ઈ.૧૧૬.બી.૮૧ મુજબના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને સી.આર.પી.સી. કલમ. ૪૧આઈ મુજબ અટક કરી છે.

આરોપી

રફિક જુશબભાઈ મથુપુત્રા. જાતે. સુમરા ઉ.૩૩ રહે. રામનાથપરા શેરી.૧૨ રાજકોટ.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!