રાજકોટ શહેર હદપાર ઈસમને પકડી પાડતી રાજકોટ તાલુકા પોલીસ

રાજકોટ શહેર હદપાર ઈસમને પકડી પાડતી રાજકોટ તાલુકા પોલીસ
Spread the love

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર જે.વી.ધોળા તથા એન.ડી.ડામોર તથા ડી.સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર એન.ડી.ડામોર તથા અરજણભાઈ આડેદરા ખાનગીરાહે હકીકત બાતમીના આધારે હુશેની ચોક રસુલપરા ખાતેથી હદપાર ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી
સાજીદ હયાતખાન બલોચ. ઉ.૩૨ રહે. રસુલપરા હુશેની ચોક રાજકોટ.

કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર જે.વી.ધોળા તથા એન.ડી.ડામોર તથા અરજણભાઈ આડેદરા તથા હષેદસિંહ ચુડાસમા તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા ભગીરથસિંહ ઝાલા તથા ચંદ્રાજસિંહ રાણા તથા રાજવીરસિંહ જાડેજા તથા મહેશભાઇ સેગલિયા તથા દિપલબેન ચૌહાણ.

 

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!