મોટી કુકાવાવ ગામના વતની અનિલભાઈ ગજેરાના પર્યાવરણને બચાવવા માટેના પ્રયત્નો

મોટી કુકાવાવ ગામના વતની અનિલભાઈ ગજેરાના પર્યાવરણને બચાવવા માટેના પ્રયત્નો
Spread the love

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ એમ એમ સેટ વિદ્યાલય સ્કુલ ની પાછળ આવેલો બગીચો પરિવાર એ માનવજીવનનો અભિન્ન અંગ પ્લાન છે. પર્યાવરણને બચાવવા માટેના પ્રયત્નો વૈશ્વિક કક્ષાએ જઈ રહ્યા છે. કુંકાવાવ મોટીના વતની એવા પર્યાવરણ અનિલભાઈ ગજેરાના સપના બાગ-બગીચા અને નવપલ્લવિત કરવો.  4-7-2019 ની ગુરુવારના શુભદીને “કુંકાવાવ ઉપવન “નમાભીધાન સાથે સવ્યા સાકાર થયેલ. આજે upvan નવપલ્લવિત વૃક્ષો ફૂલો સાથે અનેકના જીવનમાં નવો સંચાર કરી રહ્યું છે. જેની માવજત આજે કુમારને સરપંચ શ્રી રાજુભાઇ વઘાસીયા રહ્યા છે ધીરુભાઈ ગજેરાના આ વિચારને સુભાષભાઈ ભગત અને રાજુભાઈ વઘાસિયાની સિંચન કરી રહ્યા છે.

રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!