માનસિક ત્રાસ આપતા ઝેરી દવા પીતા સારવાર દરમિયાન એક ઈસમનુ મોત

માનસિક ત્રાસ આપતા ઝેરી દવા પીતા સારવાર દરમિયાન એક ઈસમનુ મોત
Spread the love

અરસામાં રાકેશભાઈ રમેશભાઈ ધારૈયા. રહે. દ્વારકાધીશ સોસાયટી શેરી.૩ ગણેશ મકાન એક ઈસમે ઝેરી દવા પી લેતા વોકહાટૅ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયેલ હોય. જેનુ ચાલુ સારવાર દરમિયાન મોત નિપજેલ હોય. મુતક યુવાન પાસેથી એક સુસાઈડ નોટ મળી આવેલ હોય. જેમાં તેઓએ જમનભાઈ પટેલ ત્રાસ આપતા હોવાની વિગત લખી હોય. મરણજનારના પત્નીની ફરિયાદ લઈ માલવીયા નગર પોલીસ સ્ટેશન I.P.C. કલમ.૩૦૬ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. સુસાઈડ નોટ માં જણાવેલ આરોપીને પકડી પાડવામાં આવેલ છે.

આરોપી
જમનભાઈ છગનભાઈ કનેરીયા. રહે. જીવરાજપાકૅ મોદી સ્કુલ મેઈન રોડ બ્લોસમ સીટી એપાર્ટમેન્ટ રાજકોટ.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!