ભાવનગર જીલ્લાનું તળાજા ગામ : સમસ્ત તળપદા કોળી સમાજ દ્વાર સરસ મજાનું આયોજન

ભાવનગર જીલ્લાનું તળાજા ગામ સમસ્ત તળપદા કોળી સમાજ દ્વાર સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તળાજા તળપદા કોળી સમાજ સમિતી દ્વાર સમુહ લગ્ન કરવા મા આવ્યા છે. સમુહ લગ્ન મા 17 નવ દંપતિ એ પ્રભુતા પગલા માડયા છે. અને ખુબ સરસ કામ ગીરી મા જોડાયેલ કોળી સમાજ ના આગેવાનો એ ખુબ જ મહેનત કરેલ છે. પિતાની અતિ લાડકવાઈ તુ માની આંખની તારલડી તું બહેનની એક જ ફુલજાળી જાણે ભાઈના પ્રેમની પારેવડી તારી ભાભીની અતિ માનીતી ને મામીની અતિ પ્યારી છે તુ કુટુંબની સગપણ ની દોરી તારી બહેનપણી નો સથવારો છે તું પાડોશીની સહાય કામ કરી તુ ને નાના ભૂલકાઓ સાથે જાણે પરી તું પિયર નથી કર્યા કોઈને દુઃખી સાસરિયામાં કરજે સૌને સુખી સાસુ-સસરાની બેનજી હાથ લાકડી તુ અમારી તો હંમેશા લાડલી તું અને શેવા ભાવી શેવકો એ ખુબ જ મહેનત કરેલ છે. એ ગૌરવ ની વાત છે.
વી એલ ડાભી તળાજા કોળી સમાજ ના આગેવાનો એ ખુબ જ મહેનત કરેલ છે. હરેશ બારૈયા, ધરમશીભાઈ બારૈયા, મંગાભાઇ સામતભાઈ ગોહિલ, રણછોડભાઇ ચાવડા, ભરથભાઈ સરવૈયા, કરશનભાઇ ચૌહાણ, સોમાતભાઈ બારૈયા, દાશભાઈ મકવાણા, કાળુભાઈ ચાવડા, ખુબ સરસ કામગીરી આપવામાં આવી હતી.
રીપોર્ટ : રસિક વેગડા સાથે વલ્લભભાઈ એલ ડાભી
મોટીકુકાવાવ