આયાતોનો કરાર કરશો નહીં એવાં બેનરોમાં લખાણો લખીને વિરોધ પ્રદર્શન કર્યો

ઉપલેટા અખિલ ભારતીય કિશાન સંઘ નાં નેજા હેઠળ આજરોજ અમેરિકા નાં ટર્મપ જે ગુજરાત માં આવી રહયાં છે જેનાં વિરોધમાં ગુજરાત આખાં માં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયો ત્યારે ઉપલેટા ખાતે પણ અમેરિકા નાં ટર્મપ નો વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ જેમાં અમેરિકન દૂધ અનાજ ચિકન ની આયાતો નો કરાર કરશો નહીં એવાં બેનરો માં લખાણો લખીને વિરોધ પ્રદર્શન કર્યો.
અમેરિકા નાં ટર્મપ ગુજરાત માં આવી રહયાં છે ત્યારે વડાપ્રધાન એવાં નરેન્દ્ર મોદી તથા અન્ય મહાનુભાવો દ્વારા ટર્મપ ને સત્કારવા માટે ઘણાં સમય થી તૈયારી ઓ શરુ કરી હતી અને ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ ને અલગ અલગ રીતે શણગારવામાં આવી હતી ત્યારે આજે અમેરિકા નાં ટર્મપ ગુજરાત ની મુલાકાતે આવી રહયાં છે ત્યારે અખિલ ભારતીય કિશાન સંઘ દ્વારા ઉપલેટા ખાતે ટર્મપ નો વિરોધ કરવામાં આવી રહયો છે સાથે પ્રદર્શન કરવામાં આવી રહયું છે.
અખિલ ભારતીય કિશાન સંઘ નાં નેજા હેઠળ આજરોજ અમેરિકા નાં ટર્મપ જે ગુજરાત માં આવી રહયાં છે જેનાં વિરોધમાં ગુજરાત આખાં માં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયો ત્યારે ઉપલેટા ખાતે પણ અમેરિકા નાં ટર્મપ નો વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ જેમાં અમેરિકન દૂધ અનાજ ચિકન ની આયાતો નો કરાર કરશો નહીં એવાં બેનરો માં લખાણો લખીને વિરોધ પ્રદર્શન કર્યો.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)