જાફરાબાદમાં નગરપાલીકા કોમ્યુનીટીં હોલા ખાતે સ્વ. ઓધવજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સમસ્ત કોળી સમાજ સમુહ લગ્ન સમિતિનો સન્માન સમારોહ

- અમરેલી જિલ્લાના જાફરાબાદમાં નગરપાલીકા કોમ્યુનીટીં હોલા ખાતે સ્વ. ઓધવજીભાઈ રામજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સમસ્ત કોળી સમાજ રાજુલા જાફરાબાદ ખાંભા સહિતના તમામ ગામોમાં સમુહ લગ્ન સમિતિનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો…
- રાજુલા જાફરાબાદ અને ખાંભા સમસ્ત કોળી સમાજના ૫૧ ગામડાઓ નો સન્માન સમારોહ યોજાયો જેમા પુર્વ. ધારાસભ્ય અને સંસદિય સચિવ હિરાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને સમસ્ત કોળી સમાજનો સન્માન સમારોહ યોજાયો હતો…
અમરેલી
ત્રણ તાલુકા રાજુલા જાફરાબાદ અને ખાંભા ૫૧ ગામોના કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સન્માન સંમાહોર કાર્યક્રમમાં છતડીયા આનંદ યોગ આશ્રના મહંત શ્રી ઓમ આનંદગીરી, જાફરાબાદ નગરપાલીકા પ્રમુખના પ્રતિનિધી શ્રી સરમણભાઇ બારૈયા, જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધી ભીમભાઈ કવાડ, રાજુલા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધી શ્રી જીલુભાઈ બારૈયા, રાજુલા તાલુકા ભાજપના મહામંત્રીશ્રી વિક્રમભાઈ શિયાળ, યુવા કોળી સમાજ રાજુલા-જાફરાબાદ-ખાભા તાલુકાના અગ્રણી વિક્રમભાઈ સાંખટ, જાફરાબાદ તાલુકા સદસ્યના પ્રતિનિધી હિંમતભાઈ સોલંકી, જીણા આતા મિતીયાળા, પુનાભાઈ ભીલ….
51 ગામના સમુહ લગ્ન સમિતિના કન્વીનર ઘુસાભાઈ બાભણિયા, ભીખાભાઈ ચૌહાણ, પુર્વ સંચદિય સચિવ હીરાભાઈ સોલંકીના PA બાલાભાઈ સાખટ વાવેરા, બાબુભાઈ મકવાણા મોરગી, ચામજીભાઈ ચાચ, બક્ષીપંચ મોરચો પ્રમુખ અમરેલી જિલ્લાના બાબુભાઈ મકવાણા,
અમરેલી જીલ્લા સદસ્ય શ્રી તેમજ રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારના કોળી સમાજના સરપંચો અને સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમસ્ત કોળી સમાજના સન્માન સમારોહને સફળ બનાવ્યો હતો.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)