Post Views:
233
ચોટીલાના ચામુંડા માતાજીના તળેટીમાં ગળેફાંસો ખાધેલ હાલતમાં આધેડની લાશ મળી. ચોટીલાના તળેટીમાં આવેલ ભક્તિવનમા ઝાડ સાથે લટકેલ હાલતમા લાશ મળી. મળતી માહિતી મુજબ આધેડ કચ્છ બાજુનુ હોવાનુ જાણવા મળેલ છે. હાલ તેમના પરિવારને પોલીસ દ્રારા જાણ કરવામાં આવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)