૨૩ ફેબ્રુઆરી “રોટરી ડે” અંતર્ગત રોટરી ધમાલ રમતોત્સવ

સલગ અમરેલી ૨૩ ફેબ્રુઆરી રોટરી ડે” અંતરગત રોટરી ધમાલ રમતોત્સવ ૨૩-૨-૨૦૨૦ રવીવાર ના રોજ વિધાસભા સ્કુલ કેમ્પસ લાઠિરોડ રોટરી ધમાલ રમતોત્સવનુ આયોજન કરવામાં આવ્યું વિવો આજ રોજ ટેકનીકલ યુગમા મોબાઈલ નિ દુનીયા સખત રહેતા હોય અને જુની રમત વિસરાતી હોવાથી આ આયોજનથી ખાસ બાળકો સાથે બાળક બનવાનો અને આજના બાળકોને જૂની શેરી રમતો થી અવગત કરાવવાનો નિખાલસ અને નિર્દોશ અવસર રૂપે અમરેલીના સૌથી મોટા વિધાસભા સ્કુલસ્કુલ કેમ્પસમાં ડિ.જે. ના સથવારે રોટરી ઇન્ટનેશનલ ને ૧૦૦ વર્ષ ડીસ્ટ્રીક ૩૦૬૦ નેં ૫૦ વર્ષ તેમજ રોટરી રોટરી કલબ ઓફ અમરેલીને ૪૦ વર્ષ પૂર્ણ થતા હોવાથી ૨૩ ફેબુઆરી રોટરી ડે અંતરગત આઆ રમતોત્સવ મા બાળકો ને પ્રોત્સાહિત કરવા જૂની શેરી રમત જેવી કે કોથળા દોડ લીંબુ ચમચી સાપસીડી લુડો ભમરડા નારગોલ ગલીડંડા લખોટી ટાયર ફેરવવા દોરડા કુદ રસ્સારસ્સાખેચ મીનીમીની ઠેકામણી આંધળો પાટો જેવી અવનવી રમત રમાડી બાળકો સાથે ખુબજ આંનદની પળ સ્કુલ ના શિક્ષકો વાલીગણ તેમજ કેમ્પસના તમામ સભ્યસભ્ય ઓ એએ આ રમતની મજા માણી હતી.
રિપોર્ટ : જય અગ્રાવત (અમરેલી)