લીંબડી શહેરમાં AXIS બેન્કની નવી શાખાનું ઉદ્દઘાટન

આજ રોજ લીંબડી મધ્ય રોડ પર એક્સીસ બેંકની નવી શાખા ખોલવામા આવી હતી. તેનું ઉદ્દઘાટન લીંબડી મોટા મંદિર ના પરમ પૂજય લાલદાસ બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે લીંબડી વેપારી એસોસિયેશન પ્રમુખ જાફર ભાઈ કોઠીયા, રાજુભાઈ પટેલ, લીંબડી ઉધોગપતિ બાબુભાઈ જીન વાળા, ચતુરભાઈ પટેલ,ઘનશાયમભાઈ પટેલ, તેમજ લીંબડી એક્સિસ બેક શાખા ના મેનેજર, તથા તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)