પાટડી નારણપુરા ગામે સાગર એજયું એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા મહિલા સશકિતકરણનું આયોજન

પાટડી નારણપુરા ગામે સાગર એજયું એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા મહિલા સશકિતકરણનું આયોજન
Spread the love

પાટડી નારણપુરા ગામે જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ એપિક ફાઉન્ટન શ્રી સાગર એજયું એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (JSST) દ્રારા આજે મહિલા સશકિતકરણનું આયોજન કરવામાં આવ્યું આવ્યુ હતું. તેમા મુખ્ય મહેમાન તરીકે એવા કોગ્રેસ ના કાર્યકર્તા શ્રી વિક્રમભાઇ ખાંભલા અને પાટડી નગરપાલિકાના સદસ્ય શ્રીમતી દેસાઇ મીનાબેન શ્રીમતી પંચાલ રૂપલબેન નારણપુરા વૉડ નં.૫ના સદસ્ય શ્રી મુધવા મસરૂભાઇ શ્રી જોશી નિલેષભાઇ ઈકિવટાસ સ્મોલ ફાઇનાન્સ બેકના મેનેજર શ્રી મિલનભાઇ વાઘેલા એવા પાટડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટબ શ્રી અજયભાઇ દેસાઇ, જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી સાવડીયા સતિષભાઇ મંત્રી લીલાપરા દેવજીભાઇ ઉપપ્રમુખ સાવડીયા ગજરાબેન સંગઠન મંત્રી કુરીયા મુકેસભાઇ સભ્ય કુરીયા વાસુદેવભાઇ સભ્ય આચાર્ય મિતેષભાઇ ના સહયોગથી અને માર્ગદર્શન દ્રારા આયોજન સફર બનાવવામાં આવ્યો હતો.

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!