ધાનેરાની ઓવર ધ રેઈન્બો સ્કૂલમા વાષિૅકોત્સવની ઉજવણી કરવામાં આવી

ધાનેરાની અંબિકાનગર સોસાયટીમાં આવેલ ઓવર ધ રેઈન્બો સ્કૂલમાં આજરોજ વાષિૅકોત્સવ ની ઉજવણી કરવામાં આવી આ કાયૅક્રમમા હરેશભાઈ ચૌધરી વસંતભાઈ પુરોહિત હરજીભાઈ ચૌધરી ડૉ યોગેસભાઈ શર્મા હાજર રહ્યા હતા અને વિશેષ આતિથી તરીકે અક્ષયભાઈ ખત્રીએ હાજરી આપી હતી તેઓ ગણિતમા જવાબ પરથી સવાલ કહેનાર વિશ્વનો સૌપ્રથમ વ્યકિત છે અને 10,000 સુધીના ઘડિયા સડસડાટ મોઢે આમ આ કાયૅક્રમા વાલીઓએ પુછેલ પ્રશ્નના સવાલ ના પરથી જવાબ આપ્યા હતા અને આ કાયૅક્રમમા શાળાના બાળકો દ્વારા અલગ અલગ પ્રકારના ડાન્સ તેમજ ઘણી પ્રવૂતિ કરી હતી અને દાતાશ્રીઓને સાલ ઓઢાડીને સનમાન કરવામા આવ્યુ હતુ અને આ સાથે શાળાના સ્ટાફ તથા શાળાના એમડી અમૃતભાઈ દરજી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.