વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ટીમ

સુચના અન્વયે તા.૧.૩.૨૦૨૦ ના રોજ પોલીસ ઈન્સપેક્ટર એમ. એસ. અંસારી તથા જયપાલસિંહ ઝાલા તથા મહમદ અઝરુદિન બુખારીને સંયુક્ત બાતમીના આધારે રાજકોટ પોપટપરા મેઈન રોડ રધુનંદન સોસાયટી શેરી.૬ માં રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપી
- જનક અરજણભાઈ ખરગીયા. રહે. પોપટપરા મેઈન રોડ રધુનંદન સોસાયટી શેરી.૬ રાજકોટ.
- ઈરફાન હબીબભાઈ શેખ. રહે. ભગવતીપરા રાજકોટ.
મુદામાલ
- ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો બોટલ નંગ.૩૬ કિ.૧૨.૬૦૦ નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર એમ.એસ.અંસારી તથા ઝહિરભાઈ ખફીફ તથા બાદલ દવે તથા જયપાલસિંહ ઝાલા તથા મહમદઅઝરુદિન બુખારી તથા સોનાબેન.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)