Post Views:
261
રાજકોટ શહેર તા.૨.૩.૨૦૨૦ ના રોજ સવારે ૮.૦૧ વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા ૨ની હતી. તેમજ એપી સેન્ટર શહેરથી ૨૮ કિમી દૂર નોંધાયું હતું. શહેરના અમુક વિસ્તારોમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)