ચોરીમાં ગયેલ મુદામાલ સાથે બે ઈસમોને પકડી ગુનાનો ભેદ ઉકલતી ઉપલેટા પોલીસ

ચોરીમાં ગયેલ મુદામાલ સાથે બે ઈસમોને પકડી ગુનાનો ભેદ ઉકલતી ઉપલેટા પોલીસ
Spread the love

ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ પી.આઈ.વી.એમ.લગારીયાના માગૅદશૅન હેઠળ સવૅલન્સ સ્ટાફનાઓ મિલકત વિરૃધ્ધના ગુનેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતા તે દરમીયાન પો.કોન્સ.દિનેશભાઈ ગોડલીયા તથા પો.કોન્સ.ગગુભાઈ ચારણનાઓ ને હકીકત મળેલ જે હકીકત આધારે બે ઈસમોને ઉપલેટા પોલીસ સ્ટેશનની સીમ ચોરીના ગુનામાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો.

અટક કરેલ આરોપી

(૧) ભીખાભાઈ બધાભાઈ સાથલપરા રહે.નાગવદર (૨) મુકેશ ભુપતભાઇ કુવરીયા રહે.નાગવદર કબજે કરેલ મુદામાલ (૧) હિરો હોન્ડા (૨)જીરૂ ચાર કિલો(૩)ધાણા મણ સાત કિલો કુલ મળી રૂ.૨૭૭૦૦/-

કામગીરી કરનાર ટીમ

ઇન્ચાજૅ પી.આઈ વી.એમ.લગારીયા,એ.એસ.આઈ.દેવાયતભાઈ, નિલેશભાઈ ચાવડા, ગગુભાઈ ચારણ, વનરાજભાઈ રગીયા, દિનેશભાઈ ગોહીલ, દિનેશભાઈ ગોડલીયા, યુવરાજસિંહ જાડેજા, નિરવભાઈ ઉટડીયા

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

IMG-20200304-WA0018.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!