વિજયભાઈ બગડા પત્રકાર જામજોધપુરના પુત્રનો જન્મદિવસ

હેલો ફ્રેન્ડ્સ મારૂં નામ બગડા વિવાન છે આજે મારો જન્મ દિવસ છે મારા પપ્પા નું નામ વિજયભાઈ બગડા (પત્રકાર) તથા મમ્મી નું નામ સોનલબેન બગડા છે તથા મારા ફઈ નું નામ ઉર્મિલાબેન કુપાબેન ક્રિષ્નાબેન છે તથા મારા કાકા વિવેક હું મારા દાદા છગનભાઈ તથા પ્રભાબેન ની હું લાડકો છું આજે મારા ધરે બથૅડે પાર્ટી રાખેલ છે હે કેક કાપી ચોકલેટ તથા આઈસ્ક્રીમ ખાઈશ અંને મારા મિત્રો સાથે તોફાન મસ્તી કરીશ તમે આવશો ને મારી બર્થ ડે પાર્ટીમાં આજ રોજ વિવાન ના જન્મ દિવસ નિમિત્ત મુખ્ય સમાચાર તરફથી શુભેચ્છા.