ઉપલેટાના ખેડૂતોની તુવેર ટેકાના ભાવે ખરીદવા તંત્ર દ્વારા કોઈ આયોજન ન થતાં સૂત્રોચ્ચાર અને દેખાવો યોજાયા

ઉપલેટાના ખેડૂતોની તુવેર ટેકાના ભાવે ખરીદવા તંત્ર દ્વારા કોઈ આયોજન ન થતાં સૂત્રોચ્ચાર અને દેખાવો યોજાયા
Spread the love

ઉપલેટામાં ચાલુ સાલે રાજય સરકારે તુવેર ખરીદવા માટે ઓનલાઈન નોધણી કરેલ છે ત્યાંરથી ખેડૂતો દ્વારા તુવેર ખરીદવાની રાહ જોઈ રહયા હતા ખેડૂતોની તુવેરના ખુલ્લા બજારમાં રૂપિયા ૯૫૦ જેવી કિમત ઉપજે છે જેનાથી ખેડૂતોને ખુલ્લી બજારમાં વેચવામાં ખોટી નુકશાની સહન કરવાનો વખત આવે ખેડૂતો સતત નાણા ભીડમાં સરકારશ્રીના ટેકાના ભાવ કિવન્ટલ મુજબ રૂ.૫૮૦૦/- જેવા જે એક મણના રૂ.૧૧૬૦/- થાય તે મુજબ ખરીદવની રાહ જોઈ રહયા હતા.

ખેડૂતોને રાજયના પુરવઠા નિગમ દ્વારા ખરીદીના મેસેજ મળતા ૫૦ થી વધુની સંખ્યાના ખેડૂતો માકેટીગ યાડૅમા પોતાની તુવેર લઈને પોહચી ગયા હતા પરંતુ તંત્રની ખરીદી અંગે ના કોઈ ઠેકાણા ન હતા ખરીદી અંગેના બારદાન પણ આવેલ ન હવાથી ખેડૂતોએ રોષ વ્યક્ત કરી તંત્રની નિષ્ફળતા અંગે સુત્રોચાર અને દેખાવો કરી જણાવેલકે અમરી તુવેરના ઢગલા પડેલ છે તેમની ખરીદી આજ રોજ નહી થાય અને સલામતીના પ્રશ્ર્ને કોણ જવાબ દાર કોણ

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

IMG-20200305-WA0023-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!