મહેસાણામાં પતાસા બનાવતી ફેકટરીમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી
Post Views:
500
- મહેસાણામાં પતાસા બનાવતી ફેકટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી
- માલ ગોડાઉન વિસ્તારમાં આવેલી ઉમિયા સુગર કેન્ડીમાં કાર્યવાહી
- 959 કિલો પતાસા નો જથ્થો સિઝ કરાયો
- કિંમત રૂપિયા 43155 નો જથ્થો સિઝ કરાયો
- પતાસા ની ગુણવત્તા યોગ્ય નહીં હોવાની શંકા આધારે કાર્યવાહી