દયાપર સાસ્વતમ સંચાલિત હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 ધોરણ વિદાય સમારંભ

દયાપર સાસ્વતમ સંચાલિત હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 ધોરણ નું વિદાય સમારંભ યોજાયો આ પ્રસંગે માતાના મઢ ના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા મુકેશભાઈ સોની રમેશભાઈ સોની તેમજ દયાપરના પ્રતિનિધિ દર્શનભાઈ સોની તેમજ હાઈસ્કૂલમાં છેલ્લા 30 વર્ષથી ફરજ બજાવતા તક્ષિલાબેન સોની નિવૃત થતા તેમનો પણ વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો તેમજ સ્ટાફ લોકો હાજર રહ્યા હતા કલાબેન ઠાકોર રસનીબેન ભાનુશાલી તેમજ નદુંભાઈ પટેલ ત્રિવેદીભાઈ સંદીપભાઈ ગોહિલ તેમજ આદર્શ વિદ્યાર્થી તરીકે વિવેક સોની અને વિદ્યાર્થીની ગીતાબેન એસ. રબારી કાર્યક્રમ સંચાલન કાંતિભાઈ સોલંકી અને આભારવિધિ રમેશભાઇ પરમારે કર્યું હતું.
દર્શન સોની