રાજકોટ : વિદેશી દારૂના જથ્થા સાથે ૩ ઈસમોને પકડી પાડતી થોરાળા પોલીસ

રાજકોટ : વિદેશી દારૂના જથ્થા સાથે ૩ ઈસમોને પકડી પાડતી થોરાળા પોલીસ
Spread the love

રાજકોટ શહેર તા. ૮. ૩. ૨૦૨૦ના રોજ થોરાળા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર જી. એમ. હડિયા સાહેબની સૂચનાથી થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જી.આઈ.ડી.સી. મેઈન રોડથી આગળ સર્વિસ રોડ તરફથી જતા કાચા રસ્તેથી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

આરોપી

૧. ચંદ્રેશભાઇ બાબુભાઈ ગોહિલ, જાતે. વાણંદ, ઉ. ૨૬ કોઠારીયા, મેઈન રોડ, હુડકો ક્વાર્ટર, રાજકોટ.
૨. વિરેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા, ઉ.૩૨, રહે. કોઠારીયા રોડ તિરૂપતિ સોસાયટી શેરી, ૯ રાજકોટ.
૩. મહેબૂબ અજમેરી, રહે. ગંજીવાડા, મેઈન રોડ, રાજકોટ.

મુદ્દામાલ

  • ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૬, કિ.૩.૦૦૦ તથા એકટીવા મોટરસાયકલ કિ.૫૫,૦૦૦નો મુદામાલ કબજે કરેલ છે.

કામગીરી કરનાર અધીકારીઓ

  • પોલીસ ઈન્સપેક્ટર જી. એમ. હડિયા તથા એ. એલ. બારસીયા તથા ભરતભાઈ સોલંકી તથા જયદીપસિંહ ઝાલા તથા યુવરાજસિંહ રાણા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200308-WA0235-0.jpg

Admin

Dilip Parmar

9909969099
Right Click Disabled!